પાટણના બહુપ્રતિભાશાળી ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષક ઝુઝારસંગ સોઢાને અપાશે 'શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક'.

 પાટણના બહુપ્રતિભાશાળી ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષક ઝુઝારસંગ સોઢાને અપાશે 'શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક'.



વિદ્યાર્થીઓ ભૌતિકવિજ્ઞાનને લગતી અઘરામાં અઘરી બાબતોને સરળતાથી કઈ રીતે સમજી શકે તે માટે વિશેષ પદ્ધતિઓ વિકસાવતા ઝુઝારસંગ સોઢા.


વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે ઉમદા મૂલ્યોનો વિકાસ થાય તે માટે સતત પ્રયત્નશીલ છું અને રહીશઃ ઝુઝારસંગ સોઢા.


ઝુઝારસંગ સોઢા શિક્ષણ ઉપરાંત વિવિધ સેવાકીય અને સાંસ્કૃતિક  પ્રવૃતિઓમાં યોગદાન આપીને સતત પ્રવૃતિશીલ રહ્યા તેનું આ પરિણામ

Comments