પાટણના ડૉ.હેમાંગી બહેન પટેલની 'શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક' માટે પસંદગી.

 પાટણના ડૉ.હેમાંગી બહેન પટેલની 'શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક' માટે પસંદગી.

27 વર્ષથી શિક્ષણ ક્ષેત્રમાં સેવા આપી રહેલ પાટણના ડૉ.હેમાંગી બહેન પટેલની 'શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક' માટે પસંદગી.


મહિલાઓ અને બાલિકાઓ માટે વિશેષ કાર્યક્રમો કરીને કેટલાંક મુદ્દાઓમાં અવેરનેસ ફેલાવવાનું કામ કરતા ડૉ.હેમાંગી બહેન પટેલ.


27 વર્ષના શિક્ષણના અનુભવોમાં મે હંમેશા મારા બાળકો સાથે એક માતા બનીને જ કામ કર્યું છેઃ ડૉ.હેમાંગી બહેન પટેલ.

CMO Gujarat Gujarat Information District Collector Patan




Comments