પાટણમાં જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી હેતલબહેન ઠાકોરના અધ્યક્ષસ્થાને તાલુકા અને જિલ્લા કક્ષાનો ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ’ યોજાયો.
5-સપ્ટેમ્બરઃ શિક્ષક દિવસ
પાટણમાં જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી હેતલબહેન ઠાકોરના અધ્યક્ષસ્થાને તાલુકા અને જિલ્લા કક્ષાનો ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ’ યોજાયો.
જિલ્લા કક્ષાએ 3 અને તાલુકા કક્ષાએ કુલ 7 શિક્ષકોને શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ એનાયત કરાયા.
#HappyTeacherDayGuj
PMO India CMO Gujarat Gujarat Information District Collector Patan
Comments
Post a Comment