Skip to main content

Posts

Featured

પાટણમાં જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી હેતલબહેન ઠાકોરના અધ્યક્ષસ્થાને તાલુકા અને જિલ્લા કક્ષાનો ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ’ યોજાયો.

5-સપ્ટેમ્બરઃ શિક્ષક દિવસ પાટણમાં જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી હેતલબહેન ઠાકોરના અધ્યક્ષસ્થાને તાલુકા અને જિલ્લા કક્ષાનો ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ’ યોજાયો. જિલ્લા કક્ષાએ 3 અને તાલુકા કક્ષાએ કુલ 7 શિક્ષકોને શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ એનાયત કરાયા. #HappyTeacherDayGuj PMO India CMO Gujarat Gujarat Information District Collector Patan 5-સપ્ટેમ્બરઃ શિક્ષક દિવસ પાટણમાં જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી હેતલબહેન ઠાકોરના અધ્યક્ષસ્થાને તાલુકા અને જિલ્લા કક્ષાનો... Posted by Info Patan GoG on  Thursday, September 5, 2024

Latest posts

પાટણના ડૉ.હેમાંગી બહેન પટેલની 'શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક' માટે પસંદગી.

પાટણના બહુપ્રતિભાશાળી ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષક ઝુઝારસંગ સોઢાને અપાશે 'શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક'.

વીર કવિ નર્મદની ૧૯૧મી જન્મજયંતિના પાવન અવસરે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને વીર નર્મદ યુનિવર્સિટીનો ૫૫મો વિશેષ પદવીદાન સમારોહ યોજાયો

પાટણ વિશે | About Patan

સ્વતંત્રતા પર્વ અંતર્ગત પાટણ જિલ્લાની સરકારી કચેરીઓ રોશનીથી ઝળહળી ઉઠી.

ગુજરાત રંગાયું હર ઘર તિરંગાને રંગ, જન જનમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ...